💥GENERAL KNOWLEDGE💥
➡ગુજરાતમાં ક્યાં પ્રદેશમાં નળ સરોવર આવેલુંછે ?
- ભાલપ્રદેશમાં
📌ગુજરાતમાં કુલ કેટલા જીલ્લા આવેલા છે ?
- 33 જીલ્લા
🌁ગુજરાતનો સૌથી ઉંચો ડુંગર કયો છે?
- ગિરનારનો ડુંગર
🍨અમદાવાદના રામચંદ્ર અને લક્ષ્મણભાઈ ગાંધીએ પોતાના પિતાના નામે ઈ.સ.1927 માં માણેકચોકમાં કઈ બ્રાન્ડના આઈસ્ક્રીમની શરૂઆત કરી હતી ?
- વાડીલાલ આઈસ્ક્રીમ
🏊ગુજરાતમાં પેટ્રોકેમિકલ ઉદ્યોગમાંથી મળતા સાબુની અવેજીમાં વપરાતા રસાયણનું નામ ?
- ડીટરજન્ટ આલ્કીલેટ
📌પાટણની આસપાસનો પ્રદેશ પ્રાચીન સમયમાં કયા નામે ઓળખાતો હતો ?
- અણહિલવાડના નામે
⛵માછીમારનો વ્યવસાય કરતી જાતિના નામ આપો ?
- મિયાણા - ટંડેલ - વાઘેર
🍦''હેવમોર '' આઈસ્ક્રીમનું સૌથી પહેલું પાર્લર કયા સ્થળે શરુ થયું હતું ?
- કાલુપુર રેલ્વે સ્ટેશન પર.
⚽' પેલે ખેલાડી ' કઈ રમત સાથે સંકળાયેલો છે ?
- ફૂટબોલ સાથે
⚽વિશ્વ ફૂટબોલ સ્પર્ધાનું સંચાલનકોણ કરે છે ?
- ફીફા
🏀અમેરિકાની રાષ્ટ્રીય રમત કઈ છે ?
- બેઝબોલ
🎓' અર્જુન એવોર્ડ ' ક્યારથી આપવાનીશરૂઆત થઈ ?
- 1961
⭐ઈન્દિરા ગાંધીએ કયા રાજનીતિશાસ્ત્રની રાજનીતિ અમલમાં મૂકી હતી?
- મેક્યાવિલી
⭐કોને ગુજરાતના ‘મહાકવિ’ કહેવામાં આવે છે?
- નાનાલાલ, પ્રેમાનંદ
⭐ભારતમાં બેંકોનું રાસ્ટ્રીયકરણ કોણે કર્યું?
- ઈન્દિરા ગાંધી
⭐મહાકવિ પ્રમાનંદ કયા નગરના વતની હતા?
- વડૉદરા
⭐‘સોક્રેટિસ’ નવલકથાના લેખક કોણછે?
- દર્શક
⭐ગુજરાતના નરેન્દ્ર મોદી કયા વિષયના અનુસ્નાતક છે?
- રાજ્યશાસ્ત્ર
⭐ગુજરાતની ગ્રંથાલય પ્રવૃતિના પ્રણેતા કોણ ગણાય છે?
- મોતીભાઈ અમીન
⭐‘ મારું જીવન એજ મારો સંદેશ’ કોની ઉકિત છે?
- ગાંધીજી
⭐હિંદુસ્તાનમાં 1854 પહેલી વહેલી ટિકિટ પર કોનુંચિત્ર હતું?
- રાણી વિક્ટોરિયા
⭐ચાર્લ્સ વિલ્કિન્સે કરેલું સર્વપ્રથમ સંસ્કૃત કૃતિનું અંગ્રેજી ભાષાંતર તે કઈ સંસ્કૃત કૃતિ?
- ભગવતગીતા
🍄ગુજરાતના સૌપ્રથમ મહિલા સ્નાતક કોણ?
- વિદ્યાગૌરી નીલકંઠ
🍄હવામાં રહેલ ભેજને માપનારસાધનને શું કહેવાય?
- હાઈગ્રોમીટર
🍄સ્વામિનારાયણ સંપ્રદાયના સ્થાપક કોણ હતા?
- સ્વામી સહજાનંદ
🍄ભારતીય રાષ્ટ્રીય કોંગેસના પ્રથમ પ્રમુખ કોણ હતાં?
- વ્યોમેશચંદ્ર બેનરજી
🍄‘વિશ્વસુંદરી’ નો તાજ પામનાર પ્રથમ ભારતીય સ્ત્રી કોણ?
- રીતા ફારિયા (1966)
🍄હિંદુ ધર્મનું પુનરુત્થાન કોણે આભારી છે?
- શંકરાચાર્ય
🍄રામાનુંજચાર્યે કયો સિધ્ધાંત આપ્યો?
- વિશિષ્ટાદૈત્ય
🍄‘પદાર્થ નાના કણોના બનેલા છે.’ એવું પ્રતિપાદન કયા ભારતીય વૈજ્ઞાનિકે કર્યું હતું?
- કણદ
🍄ભારતમાં અંગ્રેજી રાજયના છેલ્લા વાઈસરોય કોણ હતા?
- લોર્ડ
માઉન્ટ્બેટન
🍄 ભારતમાં અંગ્રેજી શિક્ષણના પ્રવર્તક કોણહતા?
- લોર્ડ મેકોલે
💥રેડિયમની કાચી ધાતુનું નામજણાવો?
-પીચ બ્લેંડી
💥 વિટામીન B12 નું બીજું નામ શું છે?
-સાઈનોકોબાલેમીન
💥હાડકાની રાખમાં શું હોય છે?
-કેલ્શિયમ ફોસ્ફેટ
ભેંસના દુધમાં ચરબીનું પ્રમાણ કેટલું હોય છે?
-7.38 %
💥પ્રવાહીને ગરમ કરતા તેની ઘનતામાં શું ફેરફાર થાય છે?
-તેની ઘનતામાં ઘટાડો થાય છે
💥 કુદરતી મળતા રબરને સખત બનાવવા માટે તેમાં શું ઉમેરવામાં આવે છે?
-સલ્ફર
💥 લીવરમાં કયા વિટામીનનો સમાવેશ થાય છે?
-વિટામીન -A
💥 ભારતમાં વિજ્ઞાન દિવસ કયા વૈજ્ઞાનિકની યાદમાં મનાવવામાં આવે છે?
-ડૉ.સી.વી.રામન
💥વિશ્વની પ્રયોગ શાળા કઈ છે?
-એન્ટાર્કટિકા
💥 લોજિક બોંબ શું છે?
-કોમ્પ્યુટર વાઇરસ
💥કોઈ ઝેરી પ્રાણી આપણને કરડે તો સૌથી પહેલા શાના પરઅસર થાય છે?
-ચેતાતંત્ર પર
💥લવિંગ શામાંથી મળે છે?
-ફૂલની કળીમાંથી
💥લોહીના નકામા કચરાને દૂર કરવાનું કાર્ય કોણ કરે છે?
-મુત્રપિંડ (કિડની )
💥ડાઇન એ શાનો એકમ છે?
-બળનો એકમ
💥 ખાવાના સોડાનું રાસાયણિક નામ જણાવો?
-સોડીયમ બાયકાર્બોનેટ (NaHco3)
⚡⚡⚡⚡⚡⚡⚡⚡⚡⚡
G.K...लोकप्रिय उपनाम
युग पुरुष - महात्मा गाँधी
राष्ट्र पिता - महात्मा गाँधी
बापू - महात्मा गाँधी
बिहार केसरी - डा. श्री कृष्ण सिंह
शांति पुरुष - लाल बहादुर शास्त्री
लौह पुरुष - सरदार वल्लभ भाई पटेल
बादशाह खान - खान अब्दुल गफ्फार खां
सीमांत गाँधी - खान अब्दुल गफ्फार खां
नेताजी - सुभाष चन्द्र बोस
अजात शत्रु डा. - राजेन्द्र प्रसाद
महामना - मदन मोहन मालवीय
गुरु देव - रवीन्द्र नाथ टैगोर
राजर्षि - पुरुषोत्तम दास टंडन
गुरुजी - एम. एस. गोलवलकर
जननायक - कर्पूरी ठाकुर
लोक नायक - जय प्रकाश नारायण
दीन बन्धु सी. एफ. एनड्रयूज
देश बन्धु - चित्तरंजनदास
पंजाब केसरी - लाला लाजपतराय
देश रत्न डा - राजेन्द्र प्रसाद
आंध्र केसरी - टी. प्रकाश
वयोवृद्ध पुरुष - दादा भाई नौरोजी
शेरे कश्मीर - शेख अब्दुल्लाह
बंग बन्धु - शेख मुजीबुर्रहमान
बंगाल केसरी - आशुतोष मुखर्जी
बिहार गाँधी - डा राजेन्द्र प्रसाद
लोक मान्य - बाल गंगाधर तिलक
जे. पी. - जय प्रकाश नारायण
माता बसंत - एनी बेसेंट
भारतीय राजनीति के भीष्मपितामह -
दादा भाई नौरोजी
स्वर कोकिला - लता मंगेशकर
बिहार विभूति - डा.अनुग्रह नारायण
सिंह
बाबूजी - जगजीवन राम
फ्यूहरर - हिटलर
महात्मा गाँधी के पांचवे पुत्र -
जमना लाल बजाज
स्पैरो - मेजर जनरल राजेन्द्र सिंह
चक्रवर्ती - राज गोपालाचारी
प्रियदर्शी - अशोक
तोता ए हिंद - आमिर खुसरो
तराना ए हिंद - ग़ालिब
उड़नपरी - पी. टी.उषा
मेडेन क्विन - एलिजाबेथ प्रथम
लाल बाल पाल - लाला लाजपतराय,
बाल गंगाधर तिलक, विपिन चन्द्र पाल
बड़े साहब - डा.अनुग्रह नारायण सिंह