17 December 2014

HOW CAN REGISTER & FILL FULL FORM OF CCC/CCC+....FOLLOW THIS STEPS.

મિત્રો Gujarat Technological University (GTU) દ્વારા CCC Exam લેવામાં આવે તેમાં અત્યારે સુધી 5  તબ્બકા માટેનું રજીસ્ટ્રેશન પૂરું થઇ ગયું છે હવે આજ થી એટલે કે તા 31/12/2014 થી 03/01/2015 સુધી ફોમઁ ભરી શકાશે.

Registration થયા પછી ફોમઁ કેવી રીતે ભરવુ તેની માહિતી નીચે ફોટા માં આપેલ છે.

CCC Registration શોર્ટ કટ લિંક   http://ccc.gtu.ac.in/PreRegistration.aspx